કૌભાંડ / રેલવેમાં એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવતાં હોય તો એકવાર વાંચી લેજો, પોલીસ કરી રહી છે આ કામ

irctc agents cheat passengers by giving feck e tickets

રિઝર્વેશનની ઈ-ટિકિટના નામે IRCTCના એજન્ટ ટિકિટ કાળાબજારમાં વેચે, જેમાં પેસેન્જર પૈસા આપીને ફસાય છે. અંકલેશ્વર અને બેંગલુરુમાંથી ઝડપાયેલા ઇ-રેલવે ટિકિટ કૌભાંડના પગલે RPF દ્વારા  IRCTCના એજન્ટો અને ટિકીટ ટ્રાવેલ્સ ઓફિસ ખાતે દેશ વ્યાપી દરોડાનો રેલો અમદાવાદ સહીત ગુજરાતભરના પ્રવાસીઓને ફટકા રૂપે પડ્યો છે. પ્રવાસીઓએ ટિકિટ અને નાણાં બંને ગુમાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ