વિદેશ / અબ્દુલ લતીફ રાશિદ બન્યાં ઈરાકના નવા રાષ્ટ્રપતિ, વર્ષથી ચાલી રહેલી રાજકીય કટોકટી ઉકેલાઈ

Iraq’s parliament elect Kurdish politician Abdul Latif Rashid as president, reports Reuters

ઈરાકી સંસદે 78 વર્ષીય બ્રિટિશ-શિક્ષિત એન્જિનિયર અબ્દુલ લતીફ રાશિદને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ