વિવાદ / ઈરાનમાં જાહેર સ્થળ પર હિજાબ ઉતારતી મહિલાઓને જોઈ ચોંકી ગઈ દુનિયા, કટ્ટરપંથીઓ ભડક્યા

iran women removing headscarves to protest mandatory hijab laws

ઈરાનમાં તમામ મહિલાઓએ જાહેર સ્થળોએ હિજાબ પહેરવો ફરજિયાત છે. જે મહિલાઓ જાહેર સ્થળોએ હિજાબ ન પહેરે કે હિજાબ પહેરીને વાળ ઢાંકે નહીં, તો દંડથી માંડીને જેલની સજાની જોગવાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ