ક્રૂર / તાલિબાનોને પણ સારા કહેવડાવે એવી સજા, આ દેશમાં પાર્ટનર સાથે ચીટિંગ કરનારને પથ્થર મારી મારીને મળશે મૃત્યુદંડ

iran sentences 51 people to death for adultery know more

ઈરાનમાં માનવાધિકારોના હનન સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજોના લીક થયા બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. ઈરાનમાં પોતાના પાર્ટનરને લગ્નમાં ચિટિંગ કરવાની ખૂબ જ કડક સજા છે. 

બ્રેકિંગ ન્યૂઝ