તેહરાન / ચીન સાથે ડીલની અસર ! આ દેશે ભારતને મહત્વપૂર્ણ પરિયોજનામાંથી હટાવ્યું

iran removed india from chabahar rail project

ભારત વિશ્વમાં એક એવો દેશ છે જેના ઘણા બધા દેશો સાથે સારા સંબંધો છે જેમાં એક નામ ઈરાનનું પણ છે. વ્ય્પારિક દ્રષ્ટિએ અતિમહત્વપૂર્ણ એવા ઈરાનનાં ચાબહાર પોર્ટના વિકાસ માટે ભારતે અબજો રૂપિયા ખર્ચ કર્યા છે પરંતુ હવે તે જ ઈરાને ચાબહારની એક રેલ પરિયોજનામાંથી ભારતને બહાર કરી દીધું છે. નોંધનીય છે કે ઈરાન અને ચીન વચ્ચે અહેવાલો અનુસાર ખૂબ મોટી ડીલ થવાની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ