તણાવ / ઇરાન અને યુએસ વચ્ચે વધ્યો તણાવ, બંન્ને રાષ્ટ્રો પર ઘેરાયા યુદ્ધના વાદળો

Iran refuses Trump's offer of talks unless US shows 'respect'

ઇરાન અને યુએસ વચ્ચે તણાવ ઘટવાનું નામ લઇ રહ્યો નથી. બંને દેશોના નેતા સતત આક્રમક નિવેદન આપી રહ્યા છે અને એકબીજા પર વાર કરી રહ્યા છે. ઇરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નરસંહાર વાળા કટાક્ષનો વળતો જવાબ આપ્યો હતો. ઈરાનના આ જવાબ બાદ બંને દેશ વચ્ચે ખટાસ વધશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ