મહામારી / VIDEO : પુરુષ ડોક્ટરે પત્ની સાથે કર્યું આ કામ, ઉશ્કેરાયેલા નેતાએ ગર્વનરે મારી દીધી થપ્પડ

Iran provincial governor slapped in a rare security breach

ઈરાનમાં પત્નીને પુરુષ ડોક્ટર દ્વારા કોરોના વેક્સિન આપવામાં આવતા નારાજ થયેલા પતિએ જાહેરમાં મંચ પર ચડીને ગર્વનરને થપ્પડ મારી દીધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ