ચિંતાજનક / પરમાણુ હથિયાર બનાવાની તૈયારી કરી રહ્યો છે આ દેશ, અમેરિકા અને ઈઝરાઈલ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

Iran prepares to build nuclear weapon

ઈરાન છેલ્લા કેટલાક સમયથી પરમાણુું હથિયાર બનાવી રહ્યું છે. જેને લઈને અમેરિકા અને ઈઝરાઈલ તેની સામે પ્રતિબંધ વધારી શકે છે. સાથેજ તેની સામે સૈન્ય કાર્યવાહી પણ કરી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ