ખુલાસો / સેટેલાઇટથી એક ઇશારો મળ્યો અને ન્યૂક્લિયર સાયન્ટિસ્ટની છાતીમાં ગોળીઓના 13 રાઉન્ડ ધરબી દેવાયા

iran nuclear scientist fires with satellite signal and bullets

ઇરાનના જાણીતા પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહ(Mohsen Fakhrizadeh)ની રાજધાની તેહરાન નજીક હત્યા કરવામાં આવી. દેશના સંરક્ષણ મંત્રાલયે તેના અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં એવી ટેકનીકનો ઉપયોગ થયો છે જે જોઇને તમામ લોકો હેરાન થઇ ગયા છે. જે બંદૂકથી ફખરીઝાદેહની હત્યા કરવામાં આવી તે ગનનું ટ્રીગર દબાવવા માટે કોઇ વ્યક્તિ નહોંતી. બંદૂક સીધી જ સેટેલાઇટના સંપર્કમાં હતી અને ઇશારો મળતા જ ઓટોમેટિક ગનનું ટ્રીગર પુશ થયું અને ફખરીઝાદેહનું મોત થયું. 

બ્રેકિંગ ન્યૂઝ