તણાવ / ઈરાન સામે અમેરિકાને જંગ કરવી ભારે પડી જવાની છે કારણ કે...

iran is leader of 20 crore shia muslims across globe

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ આકાર આવી રહી છે. ઈરાન સતત આક્રમક નિવેદનો આપી રહ્યું છે અને યુએસ દ્વારા પણ આવા જ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. બંને તરફથી કોઈ પણ નમવા તૈયાર નથી. 

બ્રેકિંગ ન્યૂઝ