વિવાદ / જો ઈરાને આ એક કામ કર્યુ તો દુનિયામાં Petrol-Diesel માટે મચી જશે હાહાકાર

Iran close Border dispute

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ નવો નથી. આ દાયકા જુનો છે.૩ જાન્યુઆરી ૨૦૨૦ એટલે કે આજે થયેલી અમેરિકી સ્ટ્રાઇક બાદ ઈરાકી મલેશિયા એ કહ્યું કે આ એર સ્ટ્રાઈકમાં ઈલાઈટ ફૂડસ ફોર્સના હેડ મેજર જનરલ કાસીમ સુલેમાની, ઈરાકી મલેશિયા કમાન્ડર અબુ મહીદ અલ-મુહાંડીસ સહીત ૭ લોકોની મૃત્યુ થઇ ચુકી છે. આ પછી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ