વિવાદ / ઈરાને અમેરિકાના 17 લોકોની કરી ધરપકડ, તણાવ વધવાના એંધાણ

Iran Claims to Have Arrested and Executed U.S. Spies, trump say its fake

અમેરિકા અને ઈરાન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. બંને દેશ એકબીજા પર કોઈને કોઈ કાર્યવાહી કરીને યુદ્ધને નોતરી રહ્યા છે. ઈરાનનુ ડ્રોન તોડતા ખીણમાં ભારે તણાવ છે ત્યારે ઈરાને અમેરિકાના 17 લોકોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવતા તણાવ વધુ વધ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ