ચેતવણી / અમેરિકી જનરલે કહ્યું કે ઇરાન મોટા હુમલાની યોજના બનાવી શકે છે

iran big attack us journal

અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખે રવિવારે ચેતવણી આપી છે કે ઇરાન મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ કારણે ખાડી દેશો ખતરામાં છે. જનરલ કેનેથ એફ.મેકેન્જીએ દુનિયાની સૌથી મોટી તેલ કંપની સાઉદી અરામકોમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મારું અનુમાન છે કે આ પ્રકારના હુમલા થવાની ઘણી વધુ આશંકા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ