બોલીવૂડ / આમિર ખાનના ડિવોર્સ બાદ દીકરી Ira khanએ કરી એવી પોસ્ટ, મિનીટોમાં થઇ ગઇ વાયરલ 

Ira khan post on insta after amir khan's divorce

આમિર ખાન અને કિરણ રાવે શનિવારે ડિવોર્સનું એલાન કર્યુ ત્યારે સમગ્ર ભારતના બોલીવૂડ ફેન્સને અચરજ થયુ હતુ, જે બાદ આમિરની દીકરીએ એક પોસ્ટ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ