રસપ્રદ / આ IPS સામે મોટા મોટા હીરો ફેલ! લુક્સ પાછળ દિવાની છે યુવતીઓ, જુઓ PHOTOS

ips sachin atulkar looks workout plan diet and fitness secret

દેશમાં ઘણાં એવા પોલીસ અધિકારી છે, જે પોતાના કામના કારણે ચર્ચામાં રહે છે. અત્યારે IPS સચિન અતુલકરનું નામ ખૂબ ચર્ચામાં છવાયેલુ છે. કારણકે તેને મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનો એસીપી બનાવવામાં આવ્યો છે. આની પહેલા તેઓ સૌથી નાની ઉંમરે ડીઆઈજી બન્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ