નિમણૂક / ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી, VTVની ખબર પર લાગી મહોર

ips ashish bhatia appointed as new dgp of gujarat

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં આજે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના નવા વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને એડિશનલ ચીફ સેક્રેટરી ગૃહ વિભાગ સંગીતા સિંઘ UPSC સાથે દિલ્હી ખાતે મિટિંગ કરવા ગયા હતા. જે બાદ ગુજરાતના નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ