ક્રિકેટ / એક જ મેચમાં મોટી ઊલટફેરઃ ઓરેન્જ કેપ આ ખેલાડી પાસે, રાજસ્થાનનો પોઇન્ટ ટેબલમાં હનુમાન કૂદકો

IPL point table and players states so far

આઇપીએલની ૧૩મી સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા પંજાબના બેટ્સમેનોની બોલબાલા છે. સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાને  કિંગ્સ ઈલેવન પંજાબનો કેપ્ટન કે. એલ. રાહુલ છે

બ્રેકિંગ ન્યૂઝ