બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL પ્લેઓફસમાં આવી ગઈ આ 4 ટીમ, ફાઈનલને લઈને મોટી ભવિષ્યવાણી, કોણ લઈ જશે ટ્રોફી?

ક્રિકેટ / IPL પ્લેઓફસમાં આવી ગઈ આ 4 ટીમ, ફાઈનલને લઈને મોટી ભવિષ્યવાણી, કોણ લઈ જશે ટ્રોફી?

Last Updated: 03:01 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સામે ગુજરાતની ભવ્ય જીત આઈપીએલની પ્લેઓફ્સમાં 4 ટીમ ફિક્સ થઈ ગઈ છે.

આખરે આઈપીએલ પ્લેઓફ્સમાં 4 ટીમ નક્કી થઈ છે. રવિવારે દિલ્હી સામે ગુજરાતની ભવ્ય જીત બાદ 3 ટીમ નક્કી થઈ છે. પ્લેઓફ્સમાં આવનારી પહેલી ટીમ ગુજરાત ટાઈટન્સ છે જેના 18 પોઈન્ટ છે, બીજા નંબરે 17 પોઈન્ટ સાથે બેંગ્લુરુ અને ત્રીજા ક્રમે 17 પોઈન્ટ સાથે પંજાબ કિંગ્સ છે.

પ્લેઓફ્સની ટીમ

(1) ગુજરાત ટાઈટન્સ

(2) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

(3) પંજાબ કિંગ્સ

ચોથી ટીમ માટે 3 વચ્ચે મુકાબલો

ચોથી ટીમ માટે 3 ટીમો વચ્ચે મુકાબલો છે જેમાં દિલ્હી, મુંબઈ અને લખનઉ વચ્ચે સીધો મુકાબલો છે. પ્લેઓફ્સમાં મુંબઈની ટીમની વધારે શક્યતા છે. જો દિલ્હી મુંબઈ સામે હારે તો તેનો પણ આઈપીએલમાંથી નીકળી જશે અને જો દિલ્હી સામે મુંબઈ હારે તો તેમણે પંજાબ સામેની મેચ જીતવી જ પડે. જ્યારે GT, RCB અને PBKS એ પ્લેઓફમાં પોતાનું સ્થાન બુક કરી લીધું છે, તેઓ હજુ પણ ટોચના બેમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે, જેનાથી તેમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. પોઈન્ટ ટેબલ પર એક અને બે સ્થાન મેળવનાર ટીમો ફાઇનલમાં સીધા પ્રવેશ માટે ક્વોલિફાયર 1 માં એકબીજા સામે રમશે. ક્વોલિફાયર 1 માં હારનાર ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે એલિમિનેટર (નંબર 3 અને 4 સ્થાન મેળવનાર ટીમો વચ્ચે) ના વિજેતા સાથે રમશે.

વધુ વાંચો : પાક. ગુપ્તચર અધિકારીઓ જ્યોતિ મલ્હોત્રાને શું કહેતા ખબર છે? હેરતમાં મૂકાશો, છોકરી જાણે તો લાજી મરે

કોણ લઈ જશે ટ્રોફી

ક્રિકેટ જગતના પંડિતો જણાવી રહ્યાં છે આ વખતે ગુજરાત અથવા બેંગ્લુરુ આઈપીએલ ટ્રોફી લઈ જાય તેવી વધારે સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL playoffs 2025 IPL 2025 IPL playoffs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ