IPL / ગઈ કાલે ધોની ભરાયો જબરો ગુસ્સે, 7 વર્ષ પહેલાં પણ અમ્પાયર પાસે દોડી ગયો હતો

IPL: M.S Dhoni let off with 50% fine after angry reaction

IPL 2019: ટૂર્નામેન્ટની 25મી મેચ કે જેને ચેન્નઇ સુપર કિંગ્સે રાજસ્થાન વિરૂદ્ધ જીતી લીધી. પરંતુ આ મેચને વિશે ચેન્નઇની જીતની વાત ઓછી અને ધોનીની વાત વધારે થઇ રહી છે. આનું કારણ છે કે એક બોલ કે જે પહેલાં નો-બોલ કરાર કરવામાં આવ્યો અને પછી તેને લીગલ ડિલીવરી કહી દેવામાં આવી. ત્યાર બાદ દુનિયાને એક અલગ જ પ્રકારનો મહેન્દ્ર ધોની જોવા મળ્યો. ગુસ્સાથી હલબલી ઉઠેલ મહેન્દ્રસિંહ ધોની કે જે આઉટ થઇ ચૂક્યાં બાદ પણ મેદાનમાં ઘુસી ગયો અને મેદાનમાં જઇને એમ્પાયર્સ સાથે માથાકૂટ શરૂ કરી દીધી અને આ પૂરા પ્રકરણ બાદ ધોનીને સજા મળી અને તેઓની 50 ટકા ફી કાપી લેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ