સ્પોર્ટ્સ / ઇન્ડિયન પૈસા લીગઃ વર્લ્ડકપની એક મેચના 5 લાખ મળ્યાં હોત, જ્યારે IPLની એક મેચના મળશે આટલા

IPL Money league,  One match of the World Cup would have got 5 lakhs, while one match of the IPL would have got that much

આખરે IPL હવે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન યુએઈમાં રમાશે. ટી-20 વર્લ્ડકપ સ્થગિત કરાયા પછી આઇપીએલનો માર્ગ મોકળો બની ગયો. ઘણા લોકો કહી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર ફ્રેંચાઇઝી ક્રિકેટ એટલે કે નાણાં ભારે પડી રહ્યાં છે. અસલમાં દુનિયાના સૌથી ધનવાન બોર્ડ બીસીસીઆઇના ખેલાડી આખા વર્લ્ડકપમાં રમીને જેટલી કમાણી નથી કરતાં એનાથી બેથી પાંચ ગણી કમાણી તેઓ આઇપીએલમાં રમીને કરી લેશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ