IPL / કોહલીની જગ્યાએ કેપ્ટન બનવા માટે આ ખેલાડી સૌથી આગળ, પહેલા જ સાબિત કરી ચૂક્યો છે કાબેલિયત

ipl mega auction shreyas iyer can become new captain of rcb as he decided to leae delhi capitals

IPLમાં આગામી વર્ષે Mega Auction થવાનું છે. ત્યારબાદ દરેક ટીમો સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને દરેક ટીમોમાં ઘણાં નવા ખેલાડીઓ જોવા મળશે. આ દરમ્યાન ક્રિકેટના દરેક ચાહકોની ધ્યાન આ વાત પર કેન્દ્રીત છે કે આરસીબીનો નવો કેપ્ટન કોણ બનશે. ઉલ્લેખનીય છે કે આરસીબીના હાલના કેપ્ટન પહેલા જ ખુલાસો કરી ચૂક્યા છે કે આવતા વર્ષે તેઓ આ ટીમના કેપ્ટન રહેશે નહીં. આવામાં લાંબા સમય બાદ આરસીબીને એક નવો કેપ્ટન મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ