IPL 2022 / આજે શરૂ થશે IPL નો મહાસંગ્રામ, 'બાપુ'ની કેપ્ટન્સીમાં ચેન્નઈ કરશે શ્રેયસની ટીમનો સામનો, જાણો મેચની રસપ્રદ માહિતી

ipl is going to start from today onward

આજથી IPL 2022નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પહેલી મેચ આજે મુંબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. જાણો આ મેચને લગતી તમામ માહિતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ