ક્રિકેટ / IPL ફ્રેંચાઇઝીના ચોંકાવનારા નિર્ણયો, જાણો કોને મળ્યુ સ્થાન અને કોને નહીં

IPL franchise's shocking decisions

આઇપીએલની ૧૪મી સિઝન માટે બધી ટીમોએ રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી ગત બુધવારે જાહેર કરી. આઠ ફ્રેંચાઇઝીએ કુલ ૫૩ ખેલાડી રિલીઝ કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ