ક્રિકેટ / IPL માં રમાશે 94 મેચ, આવનાર ભવિષ્યમાં દુનિયાની સૌથી મોટી લીગ બનવાની તૈયારીઓ

ipl chairman arun dhumal say 94 matches in indian premier league in year 2027

ઈન્ડિયન પ્રીમિયર લીગ હાલમાં વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આઈપીએલ 2023 અને 2024માં 74-74 મેચ થશે પરંતુ 2027 સુધીમાં મેચોની સંખ્યા 94 થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ