ક્રિકેટ / એકવાર ફરી યોજાઈ શકે છે એવી મેચ જેમાં ધોની હશે કેપ્ટન

IPL can organize all star match : ms dhoni can become captain of that team

મહેન્દ્ર સિંહ ધોની છેલ્લાં ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. તેમના સંન્યાસને લઈને અવારનવાર અટકળો થતી હોય છે ત્યારે ફરીવાર એવી મેચ થઇ શકે છે જેમાં વિરાટ કોહલી ધોનીની આગેવાનીમાં મેચ રમે. IPLનું ઉદઘાટન થાય તે પહેલા એક ઓલ સ્ટાર મેચ રમાઈ શકે છે જેમાં IPLની બધી ટીમ સામેલ થશે. આ ઓલ સ્ટાર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંના કેપ્ટન વિરાટ કોહલીની સાથે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની એક જ ટીમમાં આવે તો મહેન્દ્ર સિંહ ધોની આ ટીમની આગેવાની કરી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ