IPL 2024 / માત્ર 20 લાખની બેઝ પ્રાઇસ ધરાવતા ખેલાડી માટે બે ટીમો સામસામે, છેલ્લે પોણા છ કરોડમાં ખરીદ્યો, પિતા ચલાવે છે પાનની દુકાન

IPL Auction 2024 who is shubham dubey rajasthan royals bought in indian premier league

IPL Auction 2024 Who Is Shubham Dubey: ઘરેલુ ક્રિકેટમાં ફિનિશરની ભુમિકા નિભાવનાર ખેલાડી મળવા સરળ નથી. વિદર્ભના શુભમ બુદેએ પોતાને ફિનિશર સાબિત કર્યા છે. તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સારૂ પ્રદર્શન પણ કર્યું છે. તેનાથી ઘણી ટીમોના સ્ટાઉટ પ્રભાવિત થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ