ક્રિકેટ / IPL 2023 માં આ પાંચ ખેલાડીઓને જોઈએ એટલા પૈસા મળશે! ઓક્શન પહેલા જાણો કોણ છે આકર્ષણના કેન્દ્ર

IPL auction 2023 These five players will get as much money as they want in IPL 2023

કોચ્ચિમાં 23 ડિસેમ્બરે થવા જઈ રહેલા IPL 2023 ઓક્શનમાં 5 દિગ્ગજ બોલર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેના પર ધનની વર્ષા થાય તેવી આશા છે. જોકે તેમાં ફક્ત એક જ ભારતીય બોલર છે જે સારી લયમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ