બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / ધૃણાસ્પદ કૃત્ય! RCBના ચાહકોએ કોહલીના કટઆઉટ સામે વધેરી નાખ્યો બકરો, પછી ફોટા પર છાંટ્યું લોહી

આઈપીએલ 2025 / ધૃણાસ્પદ કૃત્ય! RCBના ચાહકોએ કોહલીના કટઆઉટ સામે વધેરી નાખ્યો બકરો, પછી ફોટા પર છાંટ્યું લોહી

Last Updated: 12:03 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સામે મેચ જીતી જતાં આરસીબીના ચાહકોએ ખૌફનાક રીતે જીતની ઉજવણી કરી હતી જે બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.

વિરાટ કોહલીની ટીમ આરસીબી ચેન્નઈ સામે જીતી જતાં ચાહકોએ બકરાના લોહીથી જીતની ઉજવણી કરી હતી. કર્ણાટકના મરિયમ્માનહલ્લી ગામમાં વિરાટ કોહલીના કટઆઉટ સામે બકરીનો ભોગ આપવાના આરોપમાં ત્રણ આરસીબી ચાહકોની ધરપકડ કરવામાં આવી હતી. પ્રશંસકોના એક જૂથે બકરીને મારવા માટે તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કર્યો હતો.

કટઆઉટને ધર્યો બકરીનો લોહીનો ભોગ

એવું પણ કહેવાય છે કે બકરીનું લોહી કટ-આઉટને અર્પણ કરાયુ હતું. તેઓ 3 મેના રોજ CSK પર RCBના વિજયની ઉજવણી કરી રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પલૈયા, જયન્ના અને થિપ્પેસ્વામીની અટકાયત કરી હતી.

વધુ વાંચો : VIDEO : ભારતનો ભભકો! આતંકીઓના છુપાવાના બધા ઠેકાણા રાખ કરી નાખ્યાં, ખૌફનાક મંજર કેમેરામાં કેદ

શું બોલ્યો બકરો કાપનારો

એક આરોપી એવું બોલતો સંભળાયો કે RCB એ CSK ને હરાવ્યું છે, જ્યારે બીજો એક બકરી સાથે કોહલીના કટઆઉટ સામે ઉભો હતો. બકરીને છરીથી મારી નાખવામાં આવ્યો હતો, અને કટઆઉટ પર લોહી લગાવવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Virat Kohli news IPL 2025 Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ