બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ક્રિકેટ કિંગ! એક જ સ્ટેડિયમમાં આ મોટું કારનામું કરીને કોહલી બન્યો દુનિયાનો નંબર વન ખેલાડી
Last Updated: 09:44 PM, 24 April 2025
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં આરસીબીના વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ કર્યો છે. વિરાટ કોહલીએ ચેન્નઈના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટી 20 ક્રિકેટમાં 3500 રન પૂરા કરનારો દુનિયાનો નંબર વન ખેલાડી બન્યો છે.કોહલીએ 3500 રન ખાલી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ પૂરા કર્યાં છે.
ADVERTISEMENT
🚨 HISTORY BY KING KOHLI 🚨
— Tanuj (@ImTanujSingh) April 24, 2025
- Virat Kohli becomes the first player to complete 3500 runs in a Venue in T20 Cricket History. 🐐 pic.twitter.com/w1nMnni7m1
આઈપીએલમાં કોહલીના 8300 રન
ADVERTISEMENT
કોહલીએ આઈપીએલમાં 8300 રન પૂરા કરી લીધો છે જેમાં 8 સદી અને 59 ફિફ્ટી સામેલ છે.
3500 T20 runs for Virat Kohli at the Chinnaswamy🔥
— Cricket.com (@weRcricket) April 24, 2025
Kohli at 'THE URU'
Inns: 105
Runs: 3501*
Avg: 38.9
S/R: 143
50s/100s: 25/4#RCBvRR | #IPL2025 pic.twitter.com/oroWiMJGR3
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કોહલીએ ફટકાર્યાં 70 રન
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કોહલીએ 70 રન ફટકાર્યાં હતા તેને કારણે આરસીબીએ રાજસ્થાનને 206નો ટાર્ગેટ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.