બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આ દિગ્ગજ ક્રિકેટર છેલ્લી વખત રમશે IPL! MS ધોની સહિત ત્રણ પ્લેયરના નામ સામેલ

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / આ દિગ્ગજ ક્રિકેટર છેલ્લી વખત રમશે IPL! MS ધોની સહિત ત્રણ પ્લેયરના નામ સામેલ

Last Updated: 10:35 PM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IPL 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટીમો ટૂંક સમયમાં ખેલાડીઓની રિલીઝ અને રીટેન્શન યાદી જાહેર કરશે. પરંતુ આ વખતે IPL અલગ હશે. આ સીઝન પહેલા જ રિટેન્શનને લઈને નવા નિયમો પણ આવ્યા છે. IPL 2025 કેટલાક ખેલાડીઓ આ સિઝન બાદ IPLમાંથી સન્યાસ પણ શકે છે.

1/6

photoStories-logo

1. IPL 2025

ક્રિકેટ ફેન્સ માટે એક માઠા સમાચાર છે. IPL 2025 બાદથી ત્રણ દિગ્ગજ ખેલાડીઑ સન્યાસ લઈ શકે છે. આ લિસ્ટમાં ભારત ટીમના બેસ્ટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે અમિત શર્મા અને ફાફ ડુ પ્લેસીસ પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ધોની

IPLમાં ઘણા એવા ખેલાડી રમી રહ્યા છે કે જેમની ઉંમર સંન્યાસ લેવાની થઈ ગઈ છે.  આ લિસ્ટમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ પહેલા નંબરે છે.  ધોની IPLમાંથી સંન્યાસની જાહેરાત કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બેંગલોરના કેપ્ટન

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસનું કરિયર શાનદાર રહ્યું છે. તેમણે ઘણા સમયે મજબૂત પ્રદર્શન પણ બતાવ્યું છે. પરંતુ ડુ પ્લેસીસ હવે IPLને ગુડ બાય કહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ડુ પ્લેસીસ

ડુ પ્લેસીસ 40 વર્ષના થઈ ગયા છે. તેમના માટે આ છેલ્લી IPL હોઇ શકે છે. જોકે આ બાબતે કોઈ આધિકારિક જાહેરાત નથી કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અમિત મિશ્રા

લખનઉ સુપર જેન્ટ્સના દિગ્ગજ બોલર અમિત મિશ્રા 41 વર્ષના થઈ ગયા છે. તે પણ આ સિઝન બંદ સંન્યાસની જાહેરાત કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 162 મેચમાં 174 વિકેટ

અમિત મિશ્રાને છેલ્લી સિઝનમાં એક જ મેચમાં રમવાનો ચાન્સ મળ્યો હતો. તે પણ 162 મેચ રમી ચૂક્યા છે. આ દરમિયાન 174 વિકેટ લીધેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Ms Dhoni IPL 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ