IPL 2023 / ઉંમર 31 વર્ષ, નેટવર્થ 400 કરોડને પાર... કોણ છે આ યુવતી, જેમના ફોટોઝ IPL દરમિયાન થયા હતા વાયરલ

IPL 2023 team SRH owner kavya maran net worth

SRH Owner Kavya Maran Net Worth: IPLમાં SRHની ટીમ માલિક કાવ્યા મારનના ફોટો ખૂબ જ વાયરલ થયા હતા. માત્ર 31 વર્ષની ઉંમરમાં સફળ આ મહિલા કોણ છે અને તેની નેટ વર્થ કેટલી છે આવો જાણીએ....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ