જોરદાર સુવિધા / IPL 2023માં જોવા મળશે કઇંક નવું, ક્રિકેટ રસિયાઓ જાતે જ બદલી શકશે કેમેરાનો એંગલ, આ છે માસ્ટરપ્લાન

ipl 2023 streaming plan jio cinema free 4k videos ipl 2023 on bcci star sports

આઈપીએલ 2023ની રાહ જોઇ રહેલા ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. આ વખતે આઈપીએલ જોવાની રીત બદલાવાની છે કારણકે જિયો ડિજિટલ પર તેનુ પ્રસારણ થશે અને જિયો ઘણા પ્રકારના નવા પ્રયોગ કરવાની તૈયારીમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ