IPL 2023 / આ ચાર ટીમો પ્લેઓફમાં હશે આમને-સામને, જાણો કઈ ટીમની કોની સાથે થશે ટક્કર

IPL 2023 playoff qualifier eliminator match gt vs csk and lsg vs mi

IPL 2023 Playoff:  IPL 2023ના પ્લેઓફ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. સીઝનની છેલ્લી લીગના મુકાબલામાં ડિફેંડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે આરસીબીને 6 વિકેટથી હરાવી દીધી. આ કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પહોંચનાર ચોથી ટીમ બની ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ