IPL 2023 / 10 મહિના બાદ MS ધોનીને મેદાનમાં જોવા દર્શકોમાં ઉત્સાહ, ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ હોવા છતા 7 નંબરની જર્સીનો ગજબ ક્રેઝ

IPL 2023 opening ceremony has began, gates are open for audience from 3 pm

IPL 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દર્શકો ઓપનિંગ સેરેમની માટે 3 વાગ્યાથી સ્ટેડિયમ પહોંચી ગયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ