ક્રિકેટ / IPL બાદ રાતોરાત આ ખેલાડીની કિસ્મત ચમકી ઉઠી, હવે નેશનલ ટીમમાં મળ્યો ચાન્સ

ipl 2023 matheesha pathirana included in the sri lanka squad for the two match odi series

IPL 2023 Matheesha Pathirana: IPL 2023ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી. CSKની IPLમાં આ પાંચમી ટ્રોફી છે. હવે આ ટીમમાં રમનાર એક ખેલાડીની કિસ્મત ખુલી ગઈ છે. IPLમાં ડેબ્યૂ કર્યા બાદ આ ખેલાડીને નેશનલ ટીમમાં તક મળી ગઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ