મોટા ફેરફાર / ચોંકાવનારું! 26 કરોડના આ બે કેપ્ટનને ટીમે જ કેમ કાઢી મૂક્યા? સ્ટાર ખેલાડીઓના ભવિષ્યને લઈને ફેન્સમાં ચિંતા

ipl 2023 kane williamson and mayank agarwal released from srh and pbks 26 crores

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલા અમુક ટીમે મોટા ફેરફારનો નિર્ણય કર્યો છે. જેને પગલે બે ટીમોએ તો પોતપોતાના કેપ્ટનોને રિટેન જ કર્યા નથી. આ ખેલાડીઓને કરોડોની રકમ ખર્ચ કરીને ટીમમાં સામેલ કરવામાં આવ્યાં હતા. પરંતુ હવે તેમને રિલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ