IPL 2023 / VIDEO : શું ખરેખર હાર્દિક પંડ્યાએ ધોનીને ઈગનોર કરીને કર્યું અપમાન? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય

IPL 2023 hardik pandya did not shake hands with dhoni watch video

ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સના પર્ફોમન્સ બાદ હાર્દિક પંડયા સ્ટેજ પર પંહોચ્યો, જ્યાં તેને ધોનીને છોડી દરેક વ્યક્તિ સાથે હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. હાલ તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ