IPL 2023 / ગુજરાત ટાઈટન્સ સામે CSK તરફથી આ બેટ્સમેન કરશે ઓપનિંગ! IPL 2023ની શરૂઆત પહેલા સામે આવ્યું મોટુ અપડેટ

ipl 2023 gujarat titans vs chennai super kings ajinkya rahane will opening combination

IPL 2023 News: IPL 2023ની આજથી શરૂઆત થવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે પહેલી મેચ રમાશે. IPL મેચના 12 કલાક પહેલા આ રાઝ ખુલી ગયો છે કે સુપર કિંગ્સ માટે આ મેચમાં કયો બેટ્સમેન ઓપનિંગ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ