ક્રિકેટ / IPL 2023માં ગુજરાત ટાઈટન્સની જીતની સંભાવના કેમ વધી? ત્રણ ગણી થઈ ગઈ છે 'હાર્દિકસેના'ની તાકાત, જુઓ કઈ રીતે

IPL 2023 gujarat titans hardik pandya captain shubman gill rashid khan

IPL 2023: ગુજરાત ટાઈટન્સે છેલ્લી IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન હાર્દિક પંડ્યા બોલિંગ અને બેટિંગ  બન્નેમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટીમના 2 અન્ય ખેલાડીઓએ ગયા વર્ષે પોતાની રમતથી ખૂબ જ પ્રભાવિત કર્યા. 

બ્રેકિંગ ન્યૂઝ