IPL 2023 / CSK ઉજવણી કરી રહી હતી, હાર્દિકે આ બોલરને ગળે લગાવી અપાવી હિંમત, ધોનીએ પણ માથે હાથ ફેરવ્યો

IPL 2023 csk vs gt ms dhoni mohit sharma hardik pandya hugged

IPL 2023 Final CSK Vs GT: IPL 2023ની ફાઈનલ મેચમાં મોહિત શર્મા ગુજરાત ટાઈટન્સને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. મોહિત લાસ્ટ ઓવરમાં 13 રન બચાવી ન શક્યા અને જાડેજાએ સીએસકેને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ