IPL 2023 / IPL ફાઈનલમાં ધોનીનો આ રેકોર્ડ ચોંકાવનારો, 1 જ કેપ્ટનથી 3 વખત હારી ચુક્યા છે મેચ

IPL 2023 CSK Vs GT ms dhoni csk lost 3 ipl finals to rohit sharma Mumbai Indians

IPL 2023 CSK Vs GT: IPL 2023ની ફાઈનલ ડિફેંડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને 4 વખત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ રેકોર્ડ 10મી વખત આઈપીએલના ફાઈનલમાં પહોંચી છે અને ધોનીનું પણ કેપ્ટન તરીકે આ 10મું ફાઈનલ છે. તે 2008થી જ આ ટીમના કેપ્ટન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ