IPL 2023 / ફાઈનલની ટ્રોફી જીતનાર ટીમ થઈ જશે માલામાન, દાવ પર લાગ્યા છે કરોડો રૂપિયા

IPL 2023 CSK VS GT Final price money for wining team

IPL 2023 CSK VS GT Final: IPL 2023ની ફાઈનલ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે રમાશે. આ મેચમાં જીતવા અને હારનાર ટીમને કેટલા પૈસા મળશે આવો જાણીએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ