બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 after being out of playoff race rcb captain faf du plessis raised questions on his own team

IPL 2023 / પ્લેઓફની રેસથી બહાર થયા બાદ RCB કેપ્ટને પોતાની જ ટીમ પર ઉઠાવ્યા સવાલ, જણાવ્યું ક્વોલીફાઈ ન કરવાનું કારણ

Arohi

Last Updated: 05:46 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 RCB Vs GT: રવિવારે ગુજરાતના વિરૂદ્ધ હાર બાદ RCB IPL 2023થી બહાર થઈ ગઈ છે. મેચ બાદ કેપ્ટન ફાફે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.

  • ગુજરાત સામે હાર બાદ IPLમાંથી બહાર થયું RCB 
  • મેચ બાદ કેપ્ટન ફાફે આપ્યું ચોંકાવનારૂ નિવેદન 
  • પોતાની જ ટીમ પર ઉઠાવ્યા સવાલ

રવિવારે કરો કે મરોના મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હારની સાથે જ આરસીબીની IPL 2023માં સફર સમાપ્ત થઈ ગયો. મેચના બાદ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પોતાની જ ટીમ પર સવાલ ઉઠાવ્યો. ફાફે જણાવ્યું આખરે કેમ આ સીઝનમાં પણ બેંગ્લોરની ટીમ ટ્રોફી જીતવાથી ચુકી ગઈ. 

મેચના કેપ્ટને આપ્યું આ નિવેદન 
મેચના બાદ RCB કેપ્ટને જણાવ્યું, "ખૂબ જ નિરાશ છું. આજ રાત અમે ખૂબ જ મજબૂત ટીમની સાથે ઉતર્યા હતા. શુભમન ગિલે શાનદાર સેન્ચુરી લગાવી. બીજી ઈનિંગમાં મેદાન ખૂબ જ ભીનું હતું. પહેલી ઈનિંગમાં પણ મેદાન ભીનુ હતું. અમે બીજી ઈનિંગમાં ઘણી વખત બોલ બદલવો પડ્યો. વિરાટ કોહલીએ અવિશ્વસનીય ઈનિંગ રમી. અમને લાગ્યું હતું કે અમે સારો સ્કોર ઉભો કર્યો હતો. પરંતુ શુભમન ગિલે સારી મેચ રમી અને મેચ અમારાથી દૂર કરી દીધી."

ફાફે આગળ કહ્યું, "બેટિંગની વાત કરીએ તો ટોપ-4એ સારી ઈનિંગ રમી. પરંતુ આખી સીઝન મિડલ ઓર્ડર સારૂ ન કરી શકી. સામાન્ય રીતે ડેથ ઓવર્સ માં. કોહલીએ સંપૂર્ણ સીઝન શાનદાર રમી. કદાચ આખી સીઝન અમે 40થી ઓછાની ઓપનિંગ ભાગીદારી ન કરી. અમે અંતમાં ઈનિંગને સારી રીતે ફિનિશ કરવાની જરૂરત છે."

તેમણે આગળ કહ્યું, "ગયા વર્ષે દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરી હતી અને અંતમાં ન બનાવ્યા હતા. પરંતુ આ સીઝન આ આટલું ન કરી શક્યા અને જો તમે આ ટીમોને જોશો તો સફળત રહ્યા છે તો તેમની પાસે પાંચ અને છ નંબર પર સારી હિટર છે."

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2023 RCB gt rcb vs gt પ્લેઓફ IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ