IPL 2022 / KKR નાં વિસ્ફોટક બેટ્સમેન વેન્કટેશ ઐયરને આવ્યો તેના ફેવરિટ WWE સુપર સ્ટારનો મેસેજ

ipl 2022 wwe super star seth rollins special message for kkr team player venkatesh iyer

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રદર્શનના કારણે વેન્કટેશ ઐયરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મેળવ્યું. તે એવા 4 ખેલાડીઓમાં સામેલ હતા. જેને કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે રિટેન કર્યો હતો. વેન્કટેશ ઐયરના બધા પ્રશંસકો જાણે છે કે ક્રિકેટ બાદ ઐયરને સૌથી વધુ જે રમત પસંદ છે, તે ડબ્લ્યુ ડબ્લ્યુ ઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ