IPL 2022 / કોહલી ફોમમાં આવ્યો પણ પોતાની હરકતો નથી ભૂલ્યો, ચોગ્ગો લગાવીને હાર્દિક પંડ્યા સામે જુઓ શું કર્યું

ipl 2022 virat kohli hardik pandya video viral social media rcb vs gt match

ગુજરાત ટાઈટન્સ સામેની ગુરૂવારની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરીથી આક્રમક અંદાજમાં દેખાયા. વિરાટ કોહલીએ આ મેચમાં 54 બોલમાં 73 રનની ઈનિંગ રમી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ