IPL 2022 / માત્ર 20 રન બનાવીને કોહલીએ રચ્યો ઇતિહાસ, IPLમાં આવી કમાલ કરનારા પ્રથમ બેટર બન્યા

ipl 2022 virat kohli became the first batsman to score 6500 in the history

વિરાટ કોહલીનું ફોર્મ અત્યારે બેશક ખરાબ ચાલી રહ્યું છે અને તેઓ મોટો સ્કોર ઉભો કરવામાં નિષ્ફળ નિવડી રહ્યાં છે. પરંતુ તેમ છતા તેઓ આઈપીએલમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યાં.

બ્રેકિંગ ન્યૂઝ