IPL 2020 / અમદાવાદમાં IPLની ટિકિટોની કાળાબજારીનો VIDEO આવ્યો સામે, 800 વાળીનો ભાવ જાણીને ગુસ્સો આવી જશે

ipl 2022 tickets Black market video ahmedabad gujarat

આજે અમદાવાદમાં IPLની ક્વોલિફાયર-2 મેચ રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. તેવામાં ટિકિટોની કાળાબજારીનો વીડિયો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ