સ્પષ્ટતા / ધોનીના 'સિનિયર' ખેલાડીએ ફરી પિચ પર મચાવી ધમાલ, મેચ જીત્યા બાદ ભરી હુંકાર

ipl 2022 team india dinesh karthik match finisher rcb match

ભારતના ખતરનાક મેચ ફિનિશર ખેલાડીઓમાં સામેલ દિનેશ કાર્તિકે સ્પષ્ટતા કરી છે કે તેની અંદર હજી પણ ક્રિકેટનો જોશ સમાપ્ત થયો નથી અને તે ભારતીય ટીમમાં ફરી એક વખત સ્થાન બનાવવા માંગે છે. 2019 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં હાર મળ્યાં બાદ ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકની વાપસી થઇ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ