IPL 2022 / સનરાઈઝર્સ હૈદરાબાદની સતત ત્રીજી જીત, કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટથી હરાવ્યું

ipl 2022 Sunrisers Hyderabad Won by 7 Wicket srh vs kkr

સનરાઇઝર્સ હૈદરાબાદે ઇન્ડિનય પ્રીમિયર લીગની હાલની સીઝનમાં સતત ત્રીજી જીત મેળવી છે. રાહુલ ત્રિપાઠી અને એડેન માર્કરમની આક્રમક ઇનિંગ હૈદરાબાદને જીતાડ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ