બ્રેકિંગ ન્યુઝ
Kinjari
Last Updated: 02:15 PM, 1 December 2021
ADVERTISEMENT
IPL 2022ના મેગા ઓક્શન પહેલા 8 ટીમોએ પોતાના રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ રજુ કર્યું છે. જેમાં એવા મોટા નામો પણ છે જેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ચેન્નઇ સુપર કિંગ્ઝે દરેકને ચોંકાવી દેતા રવિન્દ્ર જાડેજાને પહેલા ખેલાડીના રૂપમાં રિટન કર્યો છે જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને બીજા નંબર પર રિટેન કર્યો છે.
રાજસ્થાને સંજૂ સેમસન સાથે કીપર બેટ્સમેન જોસ બટલર સાથે યશસ્વી જયસ્વાલને રીટેન કર્યા છે. કોલકાતાએ પણ બે ભારતીય યુવા ખેલાડીઓ પર પોતાનો દાવ લગાવ્યો છે. 2021 સિઝનમાં કોલકાતા માટે રમતા વેંકટેશ ઐયર અને વરુણ ચક્રવતી સાથે લાંબા સમયથી કોલકાતા સાથે જોડાયેલા આંદ્રે રસલ અને સુનીલ નરરેનને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ છે રિટેન થયેલા ખેલાડીઓ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પેરિસ પેરાલિમ્પિક 2024 / પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, સૌથી વધારે મેડલ સાથે સફરનો અંત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.